રાપર ના ભીમાસર ગામ માં રૂ.49 લાખની ‘નલ સે જલ’ યોજનામાં તપાસ સમિતિનો મોટો ખુલાસો!
મંજૂર નકશાથી વિપરીત કામગીરીના આક્ષેપો, ખાનગી લાઇન સાથે જોડાણ અને રૂ.3 લાખથી વધુના વીજબિલની ચુકવણી મુદ્દે સવાલો કલેક્ટરને તપાસ અહેવાલ સોંપાયો, સરકારી નાણાંના ઉપયોગની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી…
