ભારતના ઈતિહાસમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડની એક ઝલક ભાજપના રાજમાં જોવા મળી.

દિલ્હી જંતરમંતર ખાતે નિર્દોષ વિધાર્થીઓ ઉપર પોલીસ ના વેશમાં આવેલા ભાજપ ને સમર્થન આપતા સંગઠનોના ગુન્ડાઓ એ લાકડીઓ માં ખીલીઓ લગાવી છે લાઠીચાર્જ કર્યો જે સંદર્ભે વિધાર્થીઓ ની માંગ,સોનમવાગચૂક, રાહુલજી ની અટકાયત જેવા મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદાર ભચાઉ મારફતે ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું.ભાજપ લાજવાને બદલે ગાજે છે ને શરમની હદ વટાવી યુવાનો ને રોજગારી ને બદલે હિંસા ને માર્ગે લઈ જતા હોય એવું લાગે છે.

કોંગ્રેસ દ્વારા નકામી ભાજપ સરકાર ઉપર પગલાં ભરવા અને વિધાર્થીઓ ને ન્યાય અપાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ભચાઉ તાલુકા કોંગ્રેસ તથા ભચાઉ શહેર કોંગ્રેસ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!