અમદાવાદીઓ હંમેશા ભક્તિ અને સાંસ્કૃતિક વારસાને ઉત્સાહપૂર્વક આવકારતા આવ્યા છે ત્યારે નીમ કરોલી બાબાના પરચા અને સનાતન ધર્મની શક્તિને જીવંત કરતી ફિલ્મ ‘હનુમાન અંશ’ શહેરના થિયેટર્સમાં દર્શકોના દિલ જીતી રહી છે. ખાસ કરીને અમદાવાદના યુવા વર્ગમાં ફિલ્મનાં ભાવુક અને પ્રેરણાદાયી દૃશ્યો જોઈને રુંવાડા ઊભા કરી દે એવું આકર્ષણ જમાવી રહ્યું છે. ‘હનુમાન અંશ’ ફિલ્મને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદના લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
