રાધનપુર નગરપાલિકામાં વિકાસકામોને લઈ વિપક્ષી સદસ્ય જયાબેન ઠાકોરનો સત્તાપક્ષ સામે પડકાર
“ભ્રષ્ટાચાર નથી તો વર્ક ઓર્ડર જાહેર કરો, નહીં તો પ્રજાની સામે હકીકત સ્પષ્ટ કરો” : જયાબેન ઠાકોર રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધીના બ્લોક કામની ગુણવત્તા અને અંદાજિત રૂ. 15 લાખના…
