મનીષ સર દરેક ઘર કોમ્પ્યુટર થી સજ્જ થાય એ માટે લાવ્યા છે “હર હર કોમ્પ્યુટર મિશન”.

જેમાં એકદમ હાઈ સ્પીડ નવું G&G કંપનીનું બ્રાન્ડેડ કોમ્પ્યુટર માત્ર રૂપિયા 9900 માં લાભાર્થીને મળવાનું છે.

જે એક વર્ષની વોરંટી સાથે આવશે.

રાહ શાની જુઓ છો…!!

રાધનપુરમાં હર ઘર કોમ્પ્યુટર મિશનના કોમ્પ્યુટરનુ બુકિંગ અને ડીલેવરી અક્ષર કોમ્પ્યુટર રાધનપુર, ગ્રીનપાર્ક રોડથી ચાલુ થઈ ગયું છે .

તથા પ્રથમ 500 કોમ્પ્યુટર માટે અક્ષર કોમ્પ્યુટર તરફથી વધારાનું 10% યોગદાન જાહેર કરેલ છે.

અત્યારે જ અક્ષર કોમ્પ્યુટર રાધનપુરની મુલાકાત કરો અને આપના ઘેર કોમ્પ્યુટર વસાવો.

અત્યાર સુધીમાં 5,000 થી વધુ ઘર,

હર ઘર કોમ્પ્યુટર મિશનથી કોમ્પ્યુટર સજ્જ થઈ ગયા છે

અને હા આ મિશન નો લાભ લેવા માટે હર ઘર કોમ્પ્યુટરની ઈન્સ્ટાગ્રામ ID @har_ghar_computer follow કરવા નું ભૂલશો નહીં

The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!