કચ્છ ના નખત્રાણામાં ખનિજ ચોરી સામે તંત્રની કડક કાર્યવાહી બાદ વાગડમાં પણ તપાસની માંગ
લખપત-અબડાસામાં સરપ્રાઈઝ ચેકિંગની કામગીરીની ચર્ચા વચ્ચે રાપર-વાગડના વિસ્તારોમાં પણ ગેરકાયદે ખનન અંગે તપાસ કરવા લોકમાંગ કચ્છ જિલ્લામાં કુદરતી ખનિજ સંપત્તિના સંરક્ષણ અને ગેરકાયદે ખનન સામે કાર્યવાહીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં…
