ભચાઉમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું
જનહિતના પ્રશ્નોને લઈ રજૂઆત, 17 સપ્ટેમ્બરની ભુજ મહારેલીમાં જોડાવા સંજય બાપટનું આહ્વાન વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને ભચાઉ ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું…
