Day: September 14, 2026

રાપર ના ગાગોદરમાં નવા પંચાયત ભવનના બાંધકામની ગુણવત્તા સામે સવાલો

હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકની ઉચ્ચ કક્ષાએ રજૂઆત; સ્થળ તપાસ અને ગુણવત્તા પરીક્ષણની માંગ રાપર તાલુકાના ગાગોદર ગામમાં બની રહેલા નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામને લઈને…

રાજકોટમાં વરસાદ શરૂ, સુરતમાં વાહનોની લાંબી લાઈન:225 તાલુકામાં મેઘમહેર, બોરસદમાં સૌથી વધુ 5.43 ઇંચ; વડોદરામા દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં

રાજ્યમાં એક મહિનાના લાંબા વિરામ બાદ 12મી સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના…

પાટણ માં લાંબા સમય બાદ વરસાદથી પાટણના ખેડૂતોને મોટી રાહત

સમી તાલુકાના બાસ્પા, દાઉદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ : સૂકાતા ચોમાસુ પાકને વરસાદથી મળ્યું નવું જીવન પાટણ જિલ્લામાં ચોમાસાની શરૂઆત બાદ વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતોની ચિંતા સતત વધી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!