ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત કેશલેસ વ્યવહારોની આદત પાડ્યા બાદ હવે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જિસ ઝીંકવાની હિલચાલથી નાના-મોટા વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. વેપારીઓનું સ્પષ્ટ માનવું છે કે, સરકારે પહેલાં રોકડ વ્યવહારો બંધ કરાવી UPI અપનાવવા પ્રોત્સાહિત કર્યા અને હવે ચાર્જિસ વસૂલીને વેપારીઓ પર આર્થિક બોજ નાખી રહી છે, જેનાથી મંદી વચ્ચે વેપાર ભાંગી પડશે અને તે ફરી મજબૂરીવશ કેશ વ્યવહારો તરફ વળશે. UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જિસને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદના વેપારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ શું-શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!