વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશે થયા હતા.
કારેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય સંસ્થામાં પાણી ભરાઈ જતા આશરે 100 જેટલા બાળકોને ભાભર વાવ રોડ ઉપર આવેલ શ્રી રઘુવંશી લુહાણા મહાજન વાડી ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ત્યાં તમામ બાળકોને રહેવા તથા જમવાની સગવડ કરવામાં આવી હતી.