મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈ રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ આભાર વ્યક્ત કર્યો…
![]()
![]()
![]()
ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીને મળેલા ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા GST માળખામાં કરાયેલા નવા સુધારાઓને ઉદ્યોગોના વિકાસ માટે સકારાત્મક અને પ્રેરણાદાયી પગલું ગણાવ્યું; કહ્યું- નવા GST ફ્રેમવર્કથી રોજિંદા વ્યવસાયિક કાર્યને સરળ બનાવવા તથા લોજિસ્ટિક સુગમતા સાથેના બિઝનેસ ફ્રેન્ડલી માહોલનું નિર્માણ થશે…
The Gujarat Live News

