અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનું સરકાર તરફથી આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી સામાન્ય જનતા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ આ વર્ષથી વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં એક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછો ₹100 ચાર્જ વસૂલવામાં આવશે. સરકારના આ આયોજનને લઈને દિવ્ય ભાસ્કરે અમદાવાદના યુવાનો સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
