ભુજમાં ખાણ-ખનીજ વિભાગની કચેરીમાં ACBનો છટકોઃ રૂ.50 હજારની લાંચ લેતા IT એક્ઝિક્યુટિવ અને વચેટિયો ઝડપાયા
કચ્છના ભુજ ખાતે આવેલી ખાણ અને ખનીજ વિભાગની કચેરીમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રેતીની લીઝનું ઓનલાઇન એકાઉન્ટ અનલોક કરી આપવા બદલ રૂ.50,000ની લાંચની માંગણી…
