સમગ્ર કાર્યક્રમ માં વાતાવરણ ભક્તિમય અને ભાવ વિભોર બની ગયું. કાર્યક્રમ માં પાઠક વૃંદ માં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠકકરે તેમના વાજિંદા ટિમ સાથે આગવી શૈલી માં સુંદર કાંડ નું ગાયન કર્યું.

સમગ્ર કાર્યક્રમ અને પ્રસાદ ના સ્પોન્સર મંજુલાબેન ગોકલાણી, અલકાબેન ઠક્કર અને ક્રિષ્ના બેન મુલાણી બનેલ. કાર્યક્રમ માં રોટરી ક્લબ ઓફ રાધનપુર ના ચાર્ટર પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણી, પ્રેસિડેન્ટ ડૉ. પરેશભાઈ દરજી, સેક્રેટરી કાંતિભાઈ નાઈ, ડૉ.પ્રવીણભાઈ ઓઝા, ડૉ. દિનેશભાઇ ઠક્કર, ડૉ. કિશોરભાઈ ઠક્કર, ડૉ.ચિરાગભાઈ રાવલ, પરાસરભાઈ હાલાણી, મહેશ રાઠોડ, કલ્પેશભાઈ હરિ ૐ, તેમજ રોટરી વિમેન ની સમગ્ર ટિમ હાજર રહેલ. કાર્યક્રમ માં સંયોજક તરીકે દિલીપભાઈ પુજારા અને રાજેશભાઈ ઠકકરે કાર્ય કરેલ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
