બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલ વિસ્તારમાં વહીવટી તંત્ર અને પોલીસની રાઉન્ડ ધ ક્લોક કામગીરી… 

3 ડી.વાય.એસ.પી., 8 પી.આઈ. અને 150 પોલીસ જવાનો રાહત કાર્યોમાં ફરજ પર; ભરડવા, ભાટવરવાસ, તીર્થગામ સહિતના ગામોમાંથી લોકોનું રેસ્ક્યુ કરાયું…

The Gujarat Live News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!