બોટાદ તારીખ 10 આજરોજ બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની 69 મી વા. સા. સભા.બોટાદ જુના માર્કેટિંગ યાર્ડ ખેડૂતભવન હોલમાં ચેરમેન પ્રતાપભાઈ એ.ધાધલ નાં અધ્યક્ષ સ્થાને મળીી

જેમાં તાલુકા સંધ ના ડિરેક્ટરો તથા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ભાજપ મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી તથા Apmc નાં ચેરમેન મનહરભાઈ માતરીયા તથા વાઇસ ચેરમેન છનાભાઈ કેરાળીયા તથા બોટાદ apmc નાં ડિરેક્ટરરો બોટાદ તાલુકા ના સહકારી ક્ષેત્રનાં મહાનુભાવો તથા તાલુકાની મંડળી નાં પ્રમુખ મંત્રી ખુબ મોટી સંખ્યા માં હાજર રહેલ

પ્રતિકભાઈ વડોદરિયા દ્વારા સૌ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરેલ તથા સંધ નાં મેનેજર ભરતભાઈ ખાચર દ્વારા વાર્ષિક હિસાબો રજુ કર્યા 2024/25 નો નફો રૂ. 35 લાખ જેવો થયેલ સભાસદ મંડળી ને 15 % ડિવિડન્ટ જાહેર કરેલ તેમજ દરેક મંડળી ને 2 ખુરશી ભેટ આપેલ જેથી સહકારી શેત્ર મા આનંદ નું મોજું પ્રસરેલ સમગ્ર કાર્યક્રમ નું શ્રેષ્ઠ અને બેસ્ટ સંસાલન પીપાવતભાઈ એ કરેલ સંધ નાં તમામ કર્મચારી નો ખુબ સહયોગ રહ્યો

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!