ફાંગલી ખાતે ચા, નાસ્તો, કોલ્ડ ડ્રિંક્સ અને સ્વાદિષ્ટ ભોજનની એક જ સ્થળે મળશે સુવિધા; સ્થાનિક વ્યવસાયોને પણ મળશે પ્રોત્સાહન
![]()
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામના ચારણકા રોડ પર ગ્રાહકો માટે ચા-નાસ્તા અને સ્વાદિષ્ટ ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રી સેલાસર હોટેલ એન્ડ સ્વાદિષ્ટ ભોજન ખાતે હવે ગરમાગરમ ચા, કોફી, ગોટા, ફાફડા, સમોસા સહિત વિવિધ પ્રકારના નાસ્તા અને કોલ્ડ ડ્રિંક્સનો આનંદ માણી શકાશે.
કારીગર સુબાભાઈ દ્વારા તૈયાર કરવામાં આવતા નાસ્તા અને ભોજનનો સ્વાદ માણવા આસપાસના વિસ્તારના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હોટેલ ખાતે પાર્લરની વિવિધ વસ્તુઓ પણ ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત ફાંગલી ખાતે K.K. INFRA દ્વારા કન્સ્ટ્રક્શન, સિવિલ વર્ક અને મટિરિયલ સપ્લાયરની સેવાઓ પણ ઉપલબ્ધ છે. જ્યારે ફાંગલી સિક્યુરિટી સર્વિસ દ્વારા સુરક્ષા સંબંધિત સેવાઓ આપવામાં આવે છે.
સ્થાનિક સ્તરે હોટેલ, બાંધકામ અને સુરક્ષા સેવાઓ જેવી વિવિધ સુવિધાઓ એક સાથે ઉપલબ્ધ થવાથી વિસ્તારના લોકોને સરળતા મળશે.
શ્રી સેલાસર હોટેલ એન્ડ સ્વાદિષ્ટ ભોજન
સરનામું: ચારણકા રોડ, ફાંગલી, તા. સાંતલપુર, જિ. પાટણ – 385340
સંપર્ક: 95122 02621 63539 09324
K.K. INFRA:
92651 20644
ફાંગલી સિક્યુરિટી સર્વિસ:
ઓર્નર
એસ.કે. આહિર –
90160 31678
બી.જે. આહિર –
63538 92276
જે.કે. આહિર –
92651 20644
તમારો વ્યવસાય, અમારી પહોંચ.
સ્થાનિક વેપાર-ધંધા અને વ્યવસાયની જાહેરાતો માટે જોડાયેલા રહો – The Gujarat Live News સાથે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

