20 સપ્ટેમ્બર -25 ના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિનામૂલ્યે હેલ્પ ચેકઅપ કેમ્પ ઊંઝા શહેરના એ.પી.એમ.સી. ના રેનબસેરા માં યોજાયો હતો.

કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને આંખોના નંબરની તપાસ કરવામાં આવેલી. 200 કરતાં વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયોજક કંપનીને કેમ્પ માટે જરૂરી તમામ સહયોગ એ.પી.એમ.સી. તરફથી મળ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
