તા.૦૩/૦૯/૨૦૨૫ થી ૧૭/૦૯/૨૦૨૫ સુધી આ ડ્રાઇવ નું આયોજન રાખેલ છે જે અનુસંધાને તા.20/09/2025 ના રોજ Sp પ્રશાંત સુંબે સર તેમજ ભાભર PI એસ.ડી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ આ ઝુંબેશ વાવ સર્કલ ખાતે ઝુંબેશ ની કામગીરી કરવામાં આવેલી.

જેમાં આજે 14 કાળા કાચ વાળી ગાડી અને બાકીના નંબર પ્લેટ વગરના બાઇક મળીને ટોટલ 13000 નો દંડ કરવામાં આવેલ. સાથે ગાડી તેમજ બાયક કુલ મળીને 13 વાહન પણ ડીટર્ન કરવાની કામગીરી કરવામાં આવી હતી.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
