આજ રોજ ઊંઝા શહેર ભારતીય જનતા ભરતી દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનામાં સેવા પખવાડીયા 2025 – એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો,

જેમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પટેલ, ડૉ. દીપ્તિ પટેલ, રાકેશભાઈ જે. પી., નરેશભાઈ પરમાર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો અને અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
