પાટણ જિલ્લાના કલ્યાણપુરા ગામ પાસે એચપી પેટ્રોલ પંપ ની સામે બ્રેઝા ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

બાઈક સવાર પેટ્રોલ પુરાવી રોડ ક્રોસ કરવા જતા પુર ઝડપે આવતી બ્રેઝા નંબર gj 27 be 9001 બંને બાઈક સવારને ટક્કર મારી હતી જેમાં બંને બાઈક સવારોને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે આજુબાજુમાં લોકો દોડી આવ્યા હતા અને 108 દ્વારા ઘાયલોને રાધનપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા . બાઈક સવારમાં સરદારપુરા ગામના રબારી હોવાનું જાણવા મળેલ છે
The Gujarat Live News
