આજરોજ ભચાઉ એ પી એમ સી ખાતે નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન અને ખેડૂત માટે વિવિધ ફસલ ટેકાના ભાવ ખરીદ કેન્દ્ર રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું

જેમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિહ જાડેજા,ભચાઉ નગર પાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ, એ.પી.એમ.સી પ્રમુખ વાધુભા જાડેજા,ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ બી જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા વિકાસભાઈ રાજગોર કચ્છ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઘેલાભાઈ આહીર ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ પબાભાઇ આહીર ભચાઉ તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ રાણુભા જાડેજા ભરતસિંહ આર જાડેજા મહેન્દ્ર સિંહ એન જાડેજા જગુભા જાડેજા નારાયણ ભાઇ આહીર જીલ્લા પંચાયત ના સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો ભચાઉ એ પી એમ સી ના તમામ ડાયરેક્ટર ખેડૂતો દરેક સમાજના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
The Gujarat Live News
અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ
