નવી મોટી ચીરઇ ખાતે શિવરાજસિંહ બી જાડેજા ના નુતનગૂહ નુ વાસ્તુ પુજન નિમિત્તે તથા શિવરાજસિંહ બી જાડેજા ને અખીલ ગુજરાત રાજપુત યુવા સંધ ની યુવા પાંખ માં કચ્છ જિલ્લા ના પ્રમુખ તરીકે ની વરણી ની ખુશી માં

તા:21-11-2025 ના રોજ નવી મોટી ચીરઇ ખાતે મોમાઈ માતાજી ની પેડી પ્રસાદ રાખેલ જેમાં સમગ્ર ગ્રામ જનો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ બળુભા સમભા જાડેજા ભચાઉ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઇ ઢીલા ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડ ભરતભાઇ ઠક્કર ભચાઉ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ હરદેવસિંહ જાડેજા ઇકબાલભાઇ શેખ મુસ્લિમ અગ્રણી અને ઘર્મ ગુરુ લતિફશા બાપુ દિગુભા જાડેજા કકરવા અનુભા જાડેજા સંદિપ ભાઈ આહીર તેમજ અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
