
Vapi Wanted Accused Caught in Bihar: વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ નુરમોહંમદ બદરૂદ્દીન મીયા તરીકે થઈ છે. ધરપકડથી બચવા માટે આરોપીએ નાટકીય ઢબે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને બિહારમાં છુપાયો હતો.
શું હતી સમગ્ર ઘટના?
ગત તા.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/vapi-wanted-accused-disguised-as-sadhu-arrested-from-bihar-by-crime-branch-81942659707.html |
