સમગ્ર ગુજરાત ના વિવિધ જિલ્લાઓના પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી

અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ પત્રકાર મિત્રોને કીટ આપવામાં આવી હતી તેમજ પોઇન્ટ ઓફ ભારત ન્યુઝ સાથે સંકળાયેલા એડવોકેટ શ્રી નવીન જોડાયેલ પત્રકાર મિત્રોને માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ તમામ પત્રકાર મિત્રોએ સાથે ફાઉન્ટન હોટલ ખાતે આ મીટીંગ નું આયોજન રાખેલું હતું જેમાં તમામ પત્રકાર મિત્રોએ સાથે મળીને ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમની પૂર્ણાહુતી કરી હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
