ભાભર તેતરવા સેજાની લુદરીયા વાસ ભાભર આગણવાડી કેમ જા નંબર ૧૩ નું લોકાર્પણ ભાભર સીડીપીઓ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.

જેમાં આગણવાડીની બાળાઓ કળશ સ્થાપન કરવામાં આવેલ અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું.જેમાં ભાભર નગરપાલિકા કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર, હંસાબેન પંડ્યા, ભાનુભાઈ પંડ્યા, કિશનભાઇ વાઘેલા, સુપરવાઇઝર સોનલબેન બારૈયા, કામિનીબેન પીએસઈ સંગીતાબેન તેમજ આંગણવાડી કાર્યકર બહેનો લાભાર્થીઓ અને બાળકો હાજર રહ્યા હતા.

બાળકોને નાસ્તો રાજુભાઈ ઠાકોર તરફથી આપવામાં આવ્યો હતો

નવી આંગણવાડી બનતા બાળકોમાં ખુશી ની ઝલક જોવા મળી હતી.

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર. જીલ્લો વાવ થરાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!