નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરીના પૂજનીય-વંદનીય સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી શ્રી અનુપમદાસજી તથા શાસ્ત્રી સુજ્ઞેશદાસજી સ્વામી તથા ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરના સત્સંગી હરિભકત ભાઈઓ-બહેનોના સાથ સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને દિવ્ય શાકોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના આ દિવ્ય શાકોત્સવમા 160 કીલો રીગણાં અને 1700 કરતા વધુ બાજરીના રોટલા બનાવવામા આવ્યા હતા. જેમા 1500 કરતા વધુ હરિભકત ભાઈ-બહેનોએ દિવ્ય મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!