સમસ્ત ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો યુવાનો વડીલો બહેનો એક સુરે થઈ અને સામાજિકબંધારણ લાગુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા

સમાજમાં ખોટા કુરિવાજોને જડમૂળથી નાબૂદ કરી અને સમાજની આવનારી પેઢીને શૈક્ષણિક અને ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ માટેનો આહવાન કર્યું હતું
The Gujarat Live News
રિપોર્ટર કિરણ કે રાવળ રાધનપુર
