મિટિંગ ની શરૂઆત વંદેમાતરમ્ થી કરવામાં આવી તેમાં

રિઝીયોલ સેક્રેટરી જનરલ શ્રી દિનેશભાઈ વોરા સાહેબ તથા પ્રોન્ત ઓફિસ થી મહામંત્રી શ્રી વિશ્વેશ ભાઈ સાહેબ તથા પ્રોન્ત ઓફિસ થી કિરણભાઈ સોની તથા મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ.સહમંત્રી યગનેશ દવે . ખજાનચી શ્રી ભરતભાઈ પંચાલ.ઉપપ્રમુખ શ્રી કુલીશ ભાઈ જોષી. ડો મીહીરભાઈ પંડ્યા તથા કીરીટ ભાઈ રાજગોર ડો.ઝાલા સાહેબ મુકેશભાઈ મોદી કીરણ ભાઈ જોષી.દિપકભાઈ આકેડીવાલા મનોજભાઈ ઠાકર વિનોદભાઈ પટેલ.રાજભાઈ.વિપીનભાઈસોની.અનીલભાઈ રાવલ તથા મહિલા મંડળ મોથી યશવતીબેન પંડ્યા.વિગેરે સભ્યો હાજર હતા મિટિંગ મોં ધણા બધા ઠરાવ ની રજૂઆત કરી સંપર્ક.સહયોગ.પયાવરણ વિશે ના સંયોજકો પાસે થી કામ ની વિગતો માટે ની ચર્ચા શ્રી દિનેશભાઈ વોરા સાહેબ કરી તથા ૨૦૨૬ ૨૦૨૭ ની કારોબારી સભ્યો ની હાજરી માં સભ્ય ફી રૂ.૪૦૦૦ કરવા મોં આવી આ દરેક સભ્યો ને જાણ સારૂં બિજુ કે આજની મિટિંગ શ્રી નયનભાઈ શાહ ના ધરે યોજવામાં આવી હતી તેમના ધરે મસ્ત સ્વાદિષ્ટ ભોજન ની વ્યવસ્થા કરી હતી મિટિંગ ની આભાર વિધી યગનેશ ભાઈ દવે ભાઈ એ કરી હતી…
પ્રચાર સમિતિ સંયોજક ભાવેશ જોષી ના નમસ્કાર
The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
