તા. 18-01-26 રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા દ્વારા આયોજિત ફુડ ફોર હંગર સિનિયર સિટીઝનો અને

નાના બાળકોને ભોજનનો કાર્યક્રમ દાંડીવાળા હનુમાન મંદિર, સોમા કાનજીની વાડી, ખટોદરા
મુકામે રાખવામાં આવ્યો હતો, જેમાં લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરાના પ્રેસિડેન્ટ લાયન્ પ્રવીણ પટેલ અને સેક્રેટરી લાયન્ ભરત કાચીવાલા હાજર રહી સેવા આપી હતી.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo:987 986 1970
