પરમકૃપાળુ શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી ઉમિયા માતાજી ના દિવ્ય આર્શીવાદથી ચાણસ્મા મુકામે આનંદ અને હરખ ના રંગો લઈને માં ખોડીયાર માતાજી ભક્તિના રંગોમાં રંગાવી માઢના વડીલોના દિવ્ય આર્શીવાદ થી
સંવત ૨૦૮૨ ના પોષ વદ અમાસ, મહાસુદ એકમ અને મહા સુદ બીજ ને રવિવાર, સોમવાર અને મંગળવાર તા.૧૮/૧૯/૨૦ – જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ પાવનકારી શુભ દિવસો મા ત્રિ-દિવસીય માણેક જયંતિમા પધારી ધર્મ લાભ દર્શન
મુખ્ય દાતા શ્રી..
મોરારદાસ નો માઢ
૩૭.૮,૧૧,૧૧૧/-
પ્રવેશદ્વાર પુનરોધ્ધારના દાતાશ્રી
:- પટેલ આત્મારામ ત્રિભોવનદાસ હ.નવિનભાઈ
:- પટેલ કેશવલાલ ત્રિભોવનદાસ હ.લાલુભાઈ
:- પટેલ પરસોત્તમભાઈ મણિલાલ
હ.અશ્વિનભાઈ, ભરતભાઈ,બીપીનભાઈ
:
– પટેલ અમૃતભાઈ મણિલાલ
હ.ગિરીશભાઈ
3-
પ્રટેલ બાબુભાઈ ખોડીદાસ
હ.અંકિતભાઈ
:- પટેલ રતિલાલ ખોડીદાસ
હ.જીગ્નેશભાઈ, મનીષભાઈ
(અંબાજી બીડીવાળા પરિવાર)
તા.૨૭/૧૨/૨૦૨૫,શનિવાર, પોષ સુદ-૭
The Gujarat Live News રિપોર્ટર યેશ પટેલ પાટણ
