અમેરિકા-ઇરાનના યુદ્ધને જોતા વડાપ્રધાન મોદીએ વડોદરામાં સરદારધામ હૉસ્ટેલના ઉદ્દઘાટન દરમિયાન કહ્યું કે ‘જો કોરોના મહામારી આ સદીનું સૌથી મોટું સંકટ હતું, તો પશ્ચિમ એશિયામાં યુદ્ધથી બનેલી પરિસ્થિતિઓ આ દાયકાના મોટા સંકટોમાંથી એક છે. ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો. પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, સોનાની ખરીદી ટાળો. PMના આ નિવેદનને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓનો અભિપ્રાય જાણવાની કોશિષ કરી હતી. જેમાં લોકોએ એક સૂરે મોદીની વાતનું સમર્થન કર્યું હતું. તેની સાથે સાથે નેતાઓને પણ આ વાતોનું પાલન કરવાની સલાહ આપી હતી.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!