રાધનપુર ના ધારાસભ્ય લવિંગ જી ઠાકોર અને નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન વિક્રમ જોષી ઊપ પ્રમુખ હરેશ ઠક્કર ભર નીંદ મા

પાટણ જીલ્લા ના રાધનપુર માં પેરિસ જેવા રોડ રસ્તા આવેલા છે એક વાર રાધનપુર ની મુલાકાત લેવા જેવી છે રાધનપુર મા રોડ રસ્તા તેમજ ગટર સાફ સફાઈ કરવામાં આવતી નથી રાધનપુર ની જનતા તાહી માલ થઈ રહી છે રાધનપુરમાં કોઈ સુવિધા નથી નગરપાલિકા ના પ્રમુખ ભાવનાબેન જેવો કોઈ દિવસ ઓફિસ પર હાજર હોતા નથી તેમના પતિદેવ બંધો વહીવટી કરે છે જ્યારે જ્યારે રાધનપુર નગરપાલિકા ઓફિસ મા જાયે છીએ તો પ્રમુખ હાજર હોતા નથી તેમના પતિ બેઠા હોય છે રાધનપુર મા કોઈ વિકાસ ના કામો તેમજ વિકાસ થયેલ નથી રાધનપુર ના ધારા સભ્ય ભાજપ અને સાંસદ સભ્ય ભાજપ ના તેમજ નગરપાલિકા ના પ્રમુખ પણ ભાજપ ની નગરપાલિકા તેમજ નીચે થી ઉપર સુધી ભાજપ હોવા છતાં રાધનપુર મા કોઈ વિકાસ ના કામો નહીં રાધનપુર હાઈવે થી ટાવર સુધી ના રસ્તા પેરીશ દેશ ને પણ એક બાજુ મુકે તેવા રસ્તા આવેલા છે નગરપાલિકા ના ચીફ ઓફિસર આંખ આડા કાન કરી ને વહીવટી કરે છ રાધનપુર ની જનતા હેરાન પરેશાન થાય છે રાધનપુર મા કોઈ વિકાસ ના કામો થયેલ નથી નગરપાલિકા ના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર તેમજ ધારાસભ્ય ભર નીંદ મા છે રાધનપુર ના પ્રમુખ ના પતિદેવ નો પાવર તો જણે તે વડાપ્રધાન થી પણ વધારે છે કોઈ પજા ના કામો કરવામાં આવતા નથી કીયા થી ગાંધી બાપુ મળે છે તેજ દેખાય છે લોક મુખે ચચે છે રાધનપુર ની ભોળી જનતા બધું સહન કરી રહા છે
The Gujarat Live News અહેવાલ રોહિત કે મહેતા
