AI IMAGE


Surat SMC new Mayor appointment:  સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ઉચાટનો માહોલ જોવા મળ્યો છે. પ્રદેશ ભાજપ નેતાગીરી તરફથી મોકલાવવામાં આવનાર મેન્ડેટમાં કયા નામો હશે, તેની જાહેરાત અંતિમ ક્ષણ સુધી ન થતાં દાવેદારો અને તેમના સમર્થકો આખો દિવસ ફોન અને મેસેજીસ પર નજર રાખીને બેઠા રહ્યા હતા.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!