તારીખ:12-06-2026 ના રોજ ભચાઉ ખાતે ખેતી વાડી બજાર સમિતિ ના બીનહરીફ પ્રમુખ તરીકે શ્રી વાઘુભા કાનજીભા જાડેજા બીજી વખત પ્રમુખ ની વરણી કરવામાં આવી ઉપ પ્રમુખ હર્ષદ ભાઇ ઠક્કર પણ બીન હરીફ જાહેર થયા

આ પ્રસંગે ગાંઘી ઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ પ્રફુલ્લ સિંહ જાડેજા મહામંત્રી ભીમજીભાઈ જોઘાણી ભચાઉ નગરપાલિકા પુર્વ પ્રમુખ કુલદિપ સિંહ વી જાડેજા કચ્છ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વિકાસભાઈ રાજગોર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા નરેન્દ્ર સિંહ જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક કચ્છ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જનકસિહ જાડેજા જગદીશ ભાઇ સુતાર ભરતસિંહ આર જાડેજા જગુભા જાડેજા મહેન્દ્ર સિંહ એન જાડેજા દિનેશ ભાઇ મારાજ રઘુભા વાઘેલા શેલેનદ્રસિહ જાડેજા અને ભચાઉ ખેતી વાડી બજાર સમિતિ ના તમામ ડાયરેક્ટર અને રાજકીય આગેવાનો કાર્યકરો અને જિલ્લા રજિસ્ટ્રાર હું.શ્રી મેઘાએલ અગ્રવાલ સરકારી અધિકારી પ્રિયકાબા જાડેજા જીલ્લા રજીસ્ટ્રાર કચેરી ના સિદ્ધરાજ સિંહ વાઘેલા ની રાહબરી નીચે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે સરકાર શ્રી ના નિયમો મુજબ પ્રક્રીયા કરવામાં આવી હતી

પ્રમુખ શ્રી ની દરખાસ્ત મહેન્દ્ર સિંહ જાડેજા ટેકો આપનાર જગુભા જાડેજા એ આપેલ ઉપ પ્રમુખ તરીકે દરખાસ્ત મુકનાર ભરતસિહ આર જાડેજા ટેકો આપનાર પ્રાણલાલ ભાઇ ઠક્કર દ્વારા આપેલ જેથી ઉપરોક્ત બન્ને હોદેદારો બીનહરીફ જાહેરાત કરવામાં આવી હતી

આજના કાર્યક્રમમાં વ્યવસ્થા ભરતભાઈ ઠક્કર સેક્રેટરી એ સંભાળી હતી તેમજ કર્મચારીઓ નો સંયોગ મળ્યો હતો

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!