આજે આસો વદ ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે હજારો દર્શનાર્થીઓએ લાભ લીધો.

આજે 10-10-25 આસો વદ ચોથ ને શુક્રવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી આનંદ અનુભવતા હોય છે. લાખો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ કળિયુગના જીવંત દેવ…

PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે:પોલીસ ભરતી ફેઝ-2 ની જાહેરાત આગામી સમયમાં થશે, હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું

દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાન માલને નુકશાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના 2019 ના નિર્દેશો…

રાજકોટમાં ઝેર ગટગટાવનાર મહિલા પોલીસકર્મીનું અમદાવાદમાં મોત, ઘરકંકાસને લીધે જીવન ટૂંકાવ્યું

Rajkot News: રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં એક મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પરિવાર દ્વારા તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ત્યાંથી…

૫૬૦ કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં ૧૧૨ કરોડની જીએસટી ચોરી પકડી પાડી

જીએસટીની ચોરી સરકારનો કેડો મૂકતી નથી (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર ગુજરાતના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ જામનગરમાંથી રૃા. ૫૬૦ કરોડની ૂબોગસ બિલિંગનું એક મોટું કૌભાંડ પકડી પાડીને રૃા. ૧૧૨ કરોડની Source…

નાયબ મામલતદાર પર ખુરશીનો ઘા કર્યો, CCTV:જૂનાગઢ તાલુકા સેવા સદનમાં દસ્તાવેજની એન્ટ્રી મુદ્દે બઘડાટી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ઝપાઝપી કરી

જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. વેચાણ દસ્તાવેજની એન્ટ્રી પાડવાના મુદ્દે અધિકારીએ વધારાનું એફિડેવિટ માગતા એક વ્યક્તિ…

શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત આજે ઐઠોરથી ગૌ રથ પરિભ્રમણની શુભ શરૂઆત કરી.

9 ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 9 વાગે શ્રી વાળીનાથ મંદિર તરભના મહંત શ્રી જયરામગીરી મહારાજના શુભ હસ્તે પૂજા-આરતી કરી શ્રી ગણપતિ મંદિર ઐઠોરથી શુભ પ્રસ્થાન કર્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો…

‘અમારે મનપામાં જોડાવવું નથી, આજે નહીંને કાલે નહીં..’:મહેસાણાના 4 ગામમાં વિરોધ, ગામોમાં બૅનરો લાગ્યા; રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશવું નહીં

મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા 10 ગામ પૈકી ચાર ગામમાં વિરોધનો સૂર ઊઠ્યો છે અને આ ગામોમાં વિરોધના બેનર લગાવાયા છે. દેલા બાદ હવે હેબુવા, શોભાસણ અને રામપુરામાં પણ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!