Month: October 2025

બાળકને સ્તનપાન કરાવો જે સ્તન કેન્સર સામે પ્રાકૃતિક સુરક્ષા પ્રદાન કરે છે

જી.કે.માં પ્રસૂતાઓને તબીબોનું માર્ગદર્શન બહેનો 20 વર્ષે શરીરમાં આવતા બદલાવ અને 40 ની ઉંમરે મેમોગ્રાફી કરાવે તે જરૂરી ભુજ: જી. કે. Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/breastfeed-your-baby-which-provides-natural-protection-against-breast-cancer

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદારચોક,ઊંઝા ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામા આવ્યા.

આ પ્રસંગે ઉપસ્થિત હોદેદાર ઊંઝા તાલુકા સામાજિક પ્રભારી શ્રી ભગુભાઇ પટેલ, ઊંઝા તાલુકા સામાજિક મહામંત્રી શ્રી દશરથભાઈ પટેલ, મહેસાણા જિલ્લા કો-ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, ઊંઝા તાલુકા ચેરમેન શ્રી કેનીલભાઈ પટેલ,…

શ્રી જલિયાણ સત્સંગ મંડળ ભાભર અને શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ ભાભર દ્વારા પુજ્ય જલારામબાપા ની ૨૨૬ મી જન્મજયંતિ નિમિતે જલારામ મંદિર (અંબિકા સોસાયટી) મુકામે જલારામબાપા ના ભજન સ્પર્ધા યોજાયેલ

જેમાં ભાઈઓ માં પ્રથમ નંબર રમેશભાઈ ડાભી બીજો નંબર પ્રહલાદભાઈ પ્રજાપતિ ત્રીજો નંબર હસુભાઈ પરમાર જયારે બહેનો માં પ્રથમ નંબર નીપાબેન સોની બીજો નંબર ડિમ્પલબેન જયસ્વાલ ત્રીજો નંબર વિધિબેન ઠક્કર…

ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો 

ભારતીય જનતા પાર્ટી – ચાણસ્મા શહેર દ્વારા “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન” અંતર્ગત નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ચાણસ્મા શહેરના વાલી અશોકભાઈ પટેલ, આત્મનિર્ભર ભારત અભિયાનમાં…

રાધનપુર નગરપાલિકાના રોડ જીવ જોખમી બન્યા

બસસ્ટેન્ડ નજીક ખોદકામ બાદ ખાડા ન પુરાતા રીક્ષા ખાડામાં પટકાઈ — જીવહાની ટળી, રોષમાં નાગરિકો રાધનપુર શહેરના મુખ્ય માર્ગો છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે. નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ખોદકામ કરીને…

ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી, શનિવારથી મેદાને પડશે:પહેલી નવેમ્બરથી તમામ તાલુકા મથકે ધરણાં, 6થી 13 નવે. સુધી 10 જિલ્લામાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનગર ચોક મોટેરા સ્ટેડિયમ સુધી પદયાત્રા યોજી કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.…

આજે સરદાર પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે spg મહેસાણા આયોજિત યોગ શિબિર અને પુષ્પાજલી કાર્યક્રમ યોજાયા.

ભારતના ઘડવૈયા, લોખંડી મહાપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે GIDC હોલ મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG આયોજિત પતંજલિ યોગ સમિતિના તથા ગુજરાત યોગ બોર્ડના સહયોગથી SPG…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!