પાટણ ધારપુર હોસ્પિટલમાં બેદરકારીનો કિસ્સો — દર્દીઓના આરોગ્ય સાથે ચેડા, જૂની તારીખનું ખાટું દૂધ આપવામાં આવ્યું
પાટણ જિલ્લામાં આવેલી ધારપુર હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગેરજવાબદારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ધારપુરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને આપવાનું દૂધ બે દિવસ જૂની તારીખનું અને ખાટું થયેલું હોવાનું સામે આવતા…
સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી ત્રિદિવસીય સિંદૂરોત્સવ યુવક મહોત્સવ:કેબિનેટ મંત્રી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન થશે, 5 જિલ્લાના 1859 વિદ્યાર્થીઓ જુદી-જુદી સ્પર્ધાઓમાં કૌવત બતાવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 53મા સિંદૂરોત્સવ યુવક મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યું છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન રાજયના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે થશે. આ ત્રિદિવસીય યુવક મહોત્સવમાં યુનિવર્સિટી…
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ઊંઝા દ્વારા 46 મો સાડી – સ્મુર્તિ ભેટ સમારોહ યોજાયો.
શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન અખંડ રોટલા – લાડુ ઘર, શ્રી સુન્ધા ચામુંડા – જહુ માતાજી મંદિર, ભાટવાડો, ઊંઝા ખાતે દરરોજ રખડતા શ્વાન માટે 4000 નંગ રોટલા / રોટલી…
કેનેડાના વર્ક પરમીટ અને વિઝાનાની લાલચ આપી રૃા.૭૮ લાખની ઠગાઇ
અમદાવાદ,રવિવાર નડિયાદના વડતાલ ખાતે રહેતા અને વિઝા પ્રોસેસિંગનું કામ કરનારા વ્યક્તિને પંજાબ તેમજ હરિયાણાના એજન્ટ નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસે મળ્યા હતા અને લોકોને કેનેડાના વિઝા તેમજ વર્ક પરમીટની લાલત…
સુરતમાં 5 કલાકમાં જ બે હત્યા:અમરોલીમાં 2 હજાર ન આપતા મિત્રના ભાઈને પતાવી દીધો, ચોકબજારમાં મિત્રને બચાવવા જવામાં યુવકે જીવ ગુમાવ્યો
સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. અમરોલી વિસ્તારમાં 2000 રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. 2000 રૂપિયા ના આપતા મિત્રએ…
જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, પાટણ દ્વારા “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 3.0” નો આઈ.ટી.આઈ. રાજપુર ખાતે પ્રારંભ
“વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, પાટણ દ્વારા ૧૦ ઓક્ટોબરના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) રાજપુર, પાટણ ખાતે “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન (TFYC) 3.0” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.…
ભાભરના નેસડા ગામના ખેડૂતના પાક ધિરાણ 2.40 લાખ રૂપિયા ભરેલ થેલી ગઠિયો નજર ચૂકવી લઈ ગયો…
વૃદ્ધ ખેડૂત ના 2.40 લાખ જતા પરિવાર માથે આભ તૂટી પડ્યો…. દિવાળી આવતા જ ગઠિયા ટોળકી સક્રિય…. અજાણ્યા બાઇક સવારો સીસીટીવી કેમેરામાં કેદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ…
