Ahemdabad : દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે એ.સી.બી.નો સફળ છટકો : કોમ્પ્યુટર ઓપરેટર રૂ. 15,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. Ahemdabad News
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર, 2025 રાજ્યમાં લાંચખોરી સામે સતત સક્રિય રહેતી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ આજે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં એક સફળ ટ્રેપ હાથ ધર્યો હતો. કચેરીના એક કર્મચારી દ્વારા…
