મહેસાણા જિલ્લાના વાહન ચોરીના ત્રણ અનડિટેકટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીના ચાર વાહન સાથે એક ઈસમને પકડી પાડતી હારીજ પોલીસ
મે.પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, રાધનપુર વિભાગ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ હોઈ જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એ.શાહ હારીજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ…
