રાધનપુરના નવા નજુપુરા ગામે નર્મદા પાણી માટે હાહાકાર, તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામમાં નર્મદા કેનાલનું પાણી લાંબા સમયથી ન મળતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીની ગંભીર સમસ્યાને લઈને ગામના લોકોએ કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેર…
