Category: રાપર

રાપર તાલુકાના બેલા ગામ માં વિસાસરવાંઢ પ્રાથમિક શાળામાં જર્જરિત રૂમો અને પતરાના શેડના કાટમાળની જાહેર હરાજી

રાપર તાલુકાના બેલા ગામે 7 જર્જરિત રૂમો અને 1 પતરાનો શેડ દૂર કરાયા બાદ કાટમાળની હરાજી યોજાશે રાપર તાલુકાના બેલા ગામે આવેલી શ્રી વિસાસરવાંઢ પ્રાથમિક શાળામાં વર્ષોથી જર્જરિત બનેલા ઓરડાઓ…

રાપર ના ફતેહગઢ ચાયણા માતાજીના મેળામાં મારામારી, બે ભાઈઓને ઈજા

ગાળો બોલવાની ના પાડતાં વિવાદ ઉગ્ર બન્યો હોવાનો આક્ષેપ; લોખંડની ટામી, ધોકા અને છરીનો ઉપયોગ કર્યાની ફરિયાદ, ચાર સામે ગુનો પૂર્વ કચ્છના રાપર તાલુકાના ફતેહગઢ ગામે ચાયણા માતાજીના મંદિર પરિસરમાં…

રાપર તાલુકા ની નીલપરની નિવાસી શાળામાં સગીરા સાથે કથિત દુર્વ્યવહારનો મામલો ગરમાયો

ધોરણ-૬ની ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીની ફરિયાદ બાદ આચાર્ય સહિત ચાર સામે પોક્સો હેઠળ ગુનો સગીરાને ધમકી આપ્યાના અને મામલો દબાવવાના પ્રયાસના પણ આક્ષેપો; રાપર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો કચ્છ જિલ્લાના…

રાપરના નીલપર ગામે 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મના આક્ષેપથી ચકચાર

‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંસ્થાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ; પોલીસને લેખિત રજૂઆત કરી તાત્કાલિક FIR, તપાસ અને સગીરાની સુરક્ષાની માંગ રાપર તાલુકાના નીલપર ગામે આવેલી ‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંસ્થામાં આશ્રય લઈ…

ભચાઉ-રાપરમાં ગેરકાયદેસર ખનન-પરિવહન સામે તંત્રની મોટી કાર્યવાહી

૮ ટ્રક, હિટાચી મશીન અને કેમ્પર સહિત આશરે રૂ.૪ કરોડનો મુદ્દામાલ જપ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર, ભુજ-કચ્છની સૂચનાના પગલે ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર રેતી તથા ખનીજના ખનન અને પરિવહન…

રાપરમાં આડેધડ પાર્કિંગથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ, શહેર કોંગ્રેસે નગરપાલિકા સામે ઉઠાવ્યા સવાલો

મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં પેસેન્જર વાહનો બેફામ પાર્ક થતા રાહદારીઓ-વાહનચાલકો પરેશાન : નિયત પાર્કિંગ સ્થળો, નો-પાર્કિંગ ઝોન અને કડક કાર્યવાહીની માંગ રાપર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા સતત…

રાપર ના ભોજનારી ડેમ કિનારે મધરાતે પશુપાલક પર ફાયરિંગ: બે અજાણ્યા શખ્સો બંદૂક સાથે ત્રાટક્યા

ઘેટાં-બકરાંની ચોરીનો પ્રયાસ હોવાની આશંકા વચ્ચે જોગાભાઈ રબારીને છાતીના નીચેના ભાગે ગોળી વાગી; ગંભીર હાલતમાં ગાંધીધામ ખસેડાયા રાપર તાલુકાના ગેડી અને ફતેહગઢ ગામ વચ્ચે આવેલા ભોજનારી ડેમના કિનારે તા. 16…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!