ભા૨તીય બનાવટના અંગ્રેજી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સામખીયારી પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા શ્રી સાગ૨ બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપા૨ને નેસ્તનાબુદ ક૨વા તથા પ્રોહિબીશનના મહત્તમ કેશો…
