Category: રાજકોટ

રાજકોટમાં 19મો રેવન્યુ તાલીમ કેમ્પ યોજાયો: ખેડૂતોને જમીનના કાયદા અને રેવન્યુ રેકર્ડ અંગે માર્ગદર્શન

રાજકોટ, તા. 12-13 સપ્ટેમ્બર: રાજકોટ ખાતે બલરામ ખેડૂત સેવાધામમાં 19મો રેવન્યુ તાલીમ કેમ્પ યોજાયો હતો. રેવન્યુના જાણકાર તરીકે જાણીતા રમણીકભાઈ કોટડીયાની લીલીહરીયાળી વાડીમાં યોજાયેલા આ તાલીમ કેમ્પમાં ગુજરાત ઉપરાંત પડોશી…

રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૮ મો તાલીમ કેમ્પ બલરામ ખેડૂત સેવાધામમાં યોજાયો.

રાજકોટ, તા.૮,૯ ઓગષ્ટના રોજ રાજકોટ, રામવાડીથી નજીક થોરાળાની સીમમાં રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં એટલે કે બલરામ ખેડૂત સેવાધામમાં દર મહિને શનિ, રવિ એમ બે દિવસ તાલીમ કેમ્પ યોજવામાં આવે…

રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૨ મો તાલીમ કેમ્પ યોજાયો.

આજે તા.૧૪ મી. ફેબ્રુઆરી ૧૨ મો તાલીમ કેમ્પ રાજકોટમાં રામવાડીથી નજીક રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની લીલી હરીયાળી વાડીમાં દર મહિને બીજો અથવા ચોથો શનિ-રવિવારે યોજવામાં આવે છે. અને તેમનો હેતું…

રેવન્યું ગુરુ રમણીકભાઈનો નવમો રેવન્યુ તાલીમ કેમ્પ

રાજકોટ-રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો નવમો તાલીમ કેમ્પ તા.૨ ૨-૧૧-૨૦૨૫ અને ૨૩ નવેમ્બરમાં યોજાયો, અને જગતના તાત એવા ખેડૂતો રેવન્યુંમાં પિલાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોની ખેતી માટે રેવન્યુ રેકર્ડના રાહબર ખેડૂતોને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!