Month: January 2026

રાજ્યમાં ફરી પાંચ દિવસ માવઠાની આગાહી:21થી 26 જાન્યુઆરી ઉત્તર ગુજરાત-કચ્છમાં વરસાદની સંભાવના, કેરી સહિતના પાક પર આફત

રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડીશે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ…

જામનગર શહેરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા બે શખ્સો પકડાયા : અન્ય એક સપ્લાયરનું નામ ખુલ્યું

Jamnagar Liquor Case : જામનગર શહેરમાં પોલીસે ગઈકાલે જુદા જુદા બે સ્થળે ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરનાર અન્ય એક શખ્સને ફરાર…

સાબરકાંઠા જિલ્લામાં ‘પક્ષી બચાવો અભિયાન’ અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર

સરકારશ્રીના કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, હિંમતનગર દ્વારા પક્ષી બચાવો અભિયાન હેઠળ ઘાયલ પક્ષીઓ માટે વિશેષ સારવાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સંસ્થા ના ડો.કે.બી.શાહ ,ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને નિલેશ કોઠારી ની જાયન્ટસ ફેડરેશન માં વિવિધ હોદ્દા માં વરણી કરાઇ

જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના ડો.કે.બી.શાહ , ( ઉપપ્રમુખ જાયન્ટસ ફેડરેશન ૩/બી ) અને…

વડોદરામાં પતંગ લૂંટવા જતાં કરંટ લાગ્યો, યુવકનું મોત, જ્યારે આધેડ ત્રીજા માળેથી નીચે પટકાયા

Vadodara Kite Festival Tragedy: ઉત્તરાયણના પર્વે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે. ધાબા પર પતંગ ચગાવતી વખતે કપાયેલી પતંગની દોરી પકડવા જતાં એક યુવાન હાઈટેન્શન લાઈનની ઝપેટમાં…

બગદાણાનો વિવાદ ઉગ્ર, કોળી સમાજના 4 યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ:ધામ બહાર જ્વલનશીલ પ્રવાહી માથે છાંટ્યું; સાચા આરોપીની ધરપકડ કેમ નથી કરતા?: કિશન મેર

ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ‘નવનીતભાઈને ન્યાય આપો’ના નારા સાથે કોળી સમાજના ચાર યુવકે બગદાણા ધામની બહાર…

વી.એમ.સાકરિયા મહિલા કોલેજ અને જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ ના ઉપક્રમે બોટાદ મુક્તિધામ પરિસર માં ગ્રીન મેન સી.એલ. ભીકડીયા દ્વારા વૃક્ષ નિર્દેશન કેમ્પ યોજ્યો

ગ્રીન મેન સી.એલ. ભીકડીયા દ્વારા શ્રી ધન્વંતરી ઉપવન ,રાશિવન અંગે જાણકારી આપી જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ અને શ્રી વી.એમ.સાકરિયા મહિલા કોલેજ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!