હાઇકોર્ટ કેમ્પસમાં કૂતરાઓથી વકીલો ફફડ્યાં, VIDEO બુલેટિન:પાણી પુરીનો ચટાકો ભારે પડશે, એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે.…
