Day: January 22, 2026

ડોક્યુમેન્ટના દુરુપયોગથી રૂ.21 લાખની બોગસ હોમ લોન મેળવનાર બિલ્ડરના ભાગીદાર સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ

Vadodara : વર્ષ 2022 દરમિયાન ફરિયાદીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી તરસાલી વિસ્તારની સાઇટ પલાસ હાઈટ્સ ખાતે ફ્લેટ નંબર સી-402 પર ફરિયાદીની બોગસ સહીઓ કરીને રૂ.21 લાખની હોમ લોન મેળવી છેતરપિંડી નોંધી…

ભરશિયાળે ત્રણ જિલ્લામાં યલો એલર્ટ:આજે વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી; બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન નિષ્ણાત અને જ્યોતિષ બાદ હવે હવામાન વિભાગે પણ ગુજરતામાં માવઠાંની આગાહી કરી છે. આજે (22 જાન્યુઆરી) કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડાયરેક્ટર…

ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં આજે જે ફાઈટર જેટ જોવા મળી રહ્યા છે,

તેનું મુખ્ય કારણ ભારતીય વાયુસેના (IAF) દ્વારા યોજાઈ રહેલી મોટી લશ્કરી કવાયત (Air Force Exercise) છે. આ અંગેની કેટલીક મહત્વની વિગતો નીચે મુજબ છે: તારીખ અને સમય: ભારતીય વાયુસેના દ્વારા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!