ઊંઝા તાલુકાની સુણક પ્રાથમિક શાળાનો 133 મો સ્થાપના દિનની ઉજવણી

પ્રસંગે ગામના ઉત્સાહી સરપંચ શ્રી અમરતજી કેશાજી રાજપૂત, તલાટી શ્રી દિગ્વિજયભાઈ, હાઈસ્કૂલના આચાર્ય શ્રી યોગેશભાઈ, બેન્ક મેનેજર શ્રી કિરણ ભાઈ , આરોગ્ય કેન્દ્રના રીટાબેન, અજમલભાઈ તથા SMC અધ્યક્ષ, જયંતિભાઈ પટેલ, ઉપાધ્યક્ષ રીટાબેન તથા સભ્યો, ગામના વડીલ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા. જેમા બાળકો એ સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય શ્રી ધુવલબેન પરમાર તથા શાળા સ્ટાફ પરિવારે બાળકો ને સારી રીતે પ્રોત્સાહિત કર્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
