Vadodara : વર્ષ 2022 દરમિયાન ફરિયાદીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી તરસાલી વિસ્તારની સાઇટ પલાસ હાઈટ્સ ખાતે ફ્લેટ નંબર સી-402 પર ફરિયાદીની બોગસ સહીઓ કરીને રૂ.21 લાખની હોમ લોન મેળવી છેતરપિંડી નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેતરપિંડી આચરવાના મામલે ગિરિરાજ ડેવલોપર્સના ભાગીદાર મૃણાલી શાહ (રહે. આધાર સોસાયટી, વાઘોડિયા રોડ) સામે કપુરાઇ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો

ફરિયાદ મુજબ, શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા નિકેશ મહેતાને વર્ષ 2022 દરમિયાન પોતાની પ્રોડક્ટ બનાવી અગરબત્તીનો વેપાર શરૂ કરવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમણે પોતાના મિત્ર મિલાંત પટેલને આપ્યા હતા. મિલાંત પટેલે ધંધા માટે મૃણાલી શાહ લોન કરાવી આપશે તેમ જણાવ્યું હતું.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!