Fatal Accident Near Godhra: પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-ગોધરા હાઈવે પર દારુણિયા ગામ પાસે રોંગ સાઈડથી આવતી એક કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

રોંગ સાઈડથી આવતી કાર બની કાળમુખી

મળતી માહિતી અનુસાર, અકસ્માતની આ ઘટના વહેલી સવારે દારુણિયા ગામ પાસે બની હતી. કારચાલકરોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!